ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા

જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.

સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.

ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.

Page 1 of 161210»